નવી રાષ્ટ્રીય શિક્ષણનિતી મુજબ થતા બદલાવ
નમસ્કાર
નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી મુજબનું નવું માળખું અહીં ક્લિક કરો
👉1-5 ની શાળામાં 60 થી ઓછી સંખ્યા હોય તો 1 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.
👉6-8 શાળામાં 45 થી ઓછી સંખ્યા હોય તો 3 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.
👉5 વર્ષના બાળકો માટે પ્રાથમિક શાળામાં *બાળવાટીકા* માટે આઉટ સોસિંગથી ભરતી થશે.
👉શિક્ષણ ક્ષેત્રે નવા બદલાવનો અમલ 2021-22 ના વર્ષ એટલે કે જૂન -૨૦૨૧ થી થશે
👉શિક્ષક ભરતી પ્રક્રિયા માં બદલાવ, પરીક્ષા, ઈન્ટરવ્યુ, નિરદર્શન પાઠના આધારે મેરીટ બનશે.
ટિપ્પણીઓ